કોંગ્રેસ ડેટા એનાલીસીસ પ્રોજેક્ટમાં યુવા નેતા નિકેત પટેલની નિયુક્તિ

0
26

સુરત, તા.૮
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા શક્તિ પ્રોજેક્ટને વધુને વધુ પ્રસારીત કરવા માટે સુરત શહેરમાંથી યુવાનોને આ યોજનામાં સામેલ કરવા માટે પ્રદેશ કોંગ્રેસની સુચનાથી કોંગ્રેસના ડેટા એનાલીસીસ પ્રોજેક્ટ માટે યુવા કોંગી અગ્રણી નિકેત સુનિલભાઈ પટેલની વરણી કરવામાં આવી છે.
શક્તિ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેટ કો.અોર્ડીનેટર શુકલ દ્વારા નિકેત પટેલની સુરત શહેરના પ્રોજેક્ટ ઈન્ચાર્જ તરીકે નિમણૂંક કરી ચે. રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્દેશ અનુસાર શક્તિ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY