સુરતમાં તા.૧૦’મીથી દિવ્યાંગ ખેલાડીઅોનો સ્પે. ખેલ મહાકુંભ

0
324

સુરત, તા.૮ દિવ્યાંગ ખેલાડીઓ માટે આગામી તા.૧૦,૧૧,૧૨ ના રોજ સ્પે. ખેલમહાકુંભ-૨૦૧૮ સ્પર્ધાનું રાંદેર ખાતે બોટાવાલા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૦ ઓક્ટો.ના રોજ સ્પે. અલિમ્પિક્સ, તા.૧૧ના રોજ ફીઝીકલ હેન્ડીકેપ માટેની સ્પર્ધા તેમજ તા.૧૨ના રોજ શ્રવણમંદ (ડેફ/બહેરા મુંગા) દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામા ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ સવારે ૮ઃ૦૦ કલાકે સ્પર્ધા સ્થળે રિપોર્ટગ કરવાનું રહેશે એમ જિલ્લા રમતગમત અધિકારી, સુરત ગ્રામ્યની યાદીમાં જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY