પત્નીની હત્યા બદલ જેલમાં ગયેલો ઈલ્યાસી ‘ભગવદ્‌ ગીતા’ વાંચતો!

0
7

ન્યુ દિલ્હી,તા.૧૪
પોતાની પત્નીની હત્યાના આરોપ બદલ નિર્દોશ મુક્ત થયેલા ‘ઈન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ’ ફેમ એન્કર સોહેબ ઈલ્યાસી જેલમાંકિયારેત પોતાની નમાઝ પઢવાનું ચૂકતો નહીં. જા કે નવાઈની વાત એ છે કે ગંભીર ગુના બદલ જેલમાં રહેલો સોહેબ ભગવદ્‌ ગીતા તેમજ ઉપનિષદનું વાંચન પણ કરતો હતો. દિલાસા અને આંતરિક દ્રઢતા માટે ભગવદ્‌ ગીતાનું પઠન મદદ કરતું હોવાનું સોહેબે સ્વીકાર્યું હતું.
‘ઈન્ડિયાસ મોસ્ટ વોન્ટેડ’ ફેમ એન્કર સોહેબ ઈલ્યાસીને પોતાની પત્નીની હત્યાના આરોપ બદલ તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. ૨૦૦૦માં પત્ની અનુના મર્ડર બદલ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જા કે ૫ ઓક્ટોબરના દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં આત્મહત્યા હોવાનું ગણાવીને સોહેબ ઈલ્યાસીને નિર્દોષ છોડ્યો હતો. સોહેબે જણાવ્યું હતું કે તે પાક્કો મુસલમાન છે પરંતુ હિન્દુ ગ્રંથ વાંચવાથી તેને શકિત મળતી હતી.
ઈલ્યાસીના મતે ખુબજ જાણીતા એન્કરથી લઈને પત્નીની હત્યાના આરોપી તરીકે ૧૮ વર્ષની સફળ ઘણી કપરી રહી હતી. જા કે જેલના અંધકાર ભર્યા જીવનમાં ગીતા અને ઉપનિષદથી તેમને પોઝિટિવિટી મળતી હોવાનું ઈલ્યાસીએ જણાવ્યું હતું.સોહેબની પત્ની અંજુને ૨૦૦૦માં હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે તેને મૃત જાહેર કરાઈ હતી અને તેના ગળાના

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY