સામી દિવાળીએ વરાછામાં રેડીમેઈડ વસ્ત્રોના ગોડાઉનમાં થયેલી ચોરી

0
69

સુરત, તા. ૧૭
દિવાળી રેડીમેઈડ કપડાની ચોરીના બનાવો વધતાં જાય છે. વરાછા રોડ ઉપર આવેલ રોડ ઉપર આવેલ ભવાની સેલ બજારના ગોડાઉનમાંથી ૩૦૦ જીન્સ અને ૨૩૫૦ શર્ટ મળી કુલ્લે રૂપિયા ૪,૧૨,૫૦૦ની મત્તા તસ્કરો ચોરી કરી ગયા હતા.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા સંજય રતિભાઈ કપુરીયાનું રેડીમેઈડ કપડાનુ઼ ગોડાઉન વરાછા બી.પી. કમ્પાઉન્ડમાં ભવાની સેલ બજારના નામથી આવેલં છે. આ ગોડાઉનના પ્લાયની પાટીશન તોડી અજાણ્યા તસ્કરો ગોડાઉનમાંથી જીન્સ નંગ-૩૦૦, (કિંમત રૂ. ૬૦,૦૦૦), શર્ટ નંગ ૨૩૫૦ (કિંમત રૂ. ૩,૫૨,૫૦૦) ની ચોરી કરી ગયા હતા. વરાછા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY