મહુવા-અનાવલ રોડ પીછો કરી ત્રણ જણાંએ ગાડીને આગ ચાંપી

0
95

સુરત, તા. ૧૭
મહુવા અનાવલ રોડ ઉપર ગાડીનો પીછો કરી ડ્રાઈવરને ઢીક-મુક્કીનો માર મારી ગાડીને સળગાવી દઈ ત્રણ યુવકો નાસી છૂટયા હતા. બનાવ સંદર્ભે મહુવા પોલીસે ફીરયાદ નોંધી હતી.
મહુવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ આઝમગઢ યુપીંંના રહેવાસી સુરેન્દ્ર વિશ્વનાથ યાદવે આરોપી ઈશ્હાક ઈબ્રાહિમ વછીયાત (રહે. લાજપોર બેન્ક અોફ બરોડાની બાજુમાં) અને બે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ મહુવા અનાવલ રોડ વહેવણ વાંક પાસે આરોપીઅોએ ફરિયાદીની ગાડીનો પીછો કરી છૂટા પથ્થરો મારી ગાડીને આંતરીને ફરિયાદીને માર માર્યો હતો. ત્યારબાદ ગાડીને ળગાવી દઈ રૂપિયા સાત લાખનું નુકસાન કયુ* હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY