દશેરાએ રાવણ દહનની પ્રથા બંધ કરો : શંકરાચાર્યએ રાષ્ટ્રપતિને વિનંતી કરી

0
37

અયોધ્યા,તા.૨૨
દશેરાની ઉજવણી વખતે રાવણનું પૂતળું બાળવાની પ્રથા બંધ કરાવવાની વિનંતી શંકરાચાર્ય અધોકક્ષાનંદ દેવતીર્થે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરી હતી.
પત્રકારો સાથે વાતચીત કરતા એમણે રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી કે આ પ્રથા નાબૂદ કરવા માટેનો આદેશ બહાર પાડવો જાઇએ. આ હિંદુ સંસ્કૃતિની વિરુદ્ધ જ નથી, પણ આને લીધે જાડા ફાટક જેવા અકસ્માતો પણ થાય છે.
હિંદુ દંતકથા પ્રમાણે મૃતકના અંતિમસંસ્કાર એકજ વખત થાય છે અને રાવણના અંતિમસંસ્કાર વિભિષણે ભગવાન રામની હાજરીમાં કયા¯ હતાં, એમ પણ તેમણે કહ્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY