ભરૂચ એસઓજી પોલીસે સી ડિવિઝન પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો આરોપીને ઝડપી પાડ્યો.

0
354

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચડુાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દ્વારા નાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ ને પકડવાની ડ્રાઇવના અનુસંધાન ને એસ.ઓ.જી.ચાર્ટર મજુબની કામગીરી અથે પોલીસઇન્સ્પેકટર પી.એન.પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ.ચૌધરી તથા હેડ કોન્સ્ટેબલ ધમેંન્દ્ર ઝુલેલાલ
તેમજ પો.કોન્સ્ટેબલ.મો.ગફુરાન મો.આરીફ,પો.કોન્સ્ટેબલ,રાહુલ રાયજી એસ.ઓ.જી.ભરૂચનાઓ ભરૂચ ડીવીઝનમાં વીસ્તારમાં પેટ્રોલીગમા હાજર હતા. દરમ્યાન બાતમી આધારે ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટે,ગુનાં,નબંર-III ૨૮૮/૨૦૧૮ પ્રોહીબીશન ૬૫ એ-ઇ.૯૮(૨) તથા ૮૧ મજુબના ગનુના કામનો નાસતા ફરતા/ વોન્ટેડ આરોપી ઇમરાન ઉફે મમ્મુ ઇકબાલ અલ્લારખા રહે, ઉ.વ.૩૧,રહે,ભરૂચ મુસ્લીમ ખારવવાડ વેજલપુર વિસ્તારમાંથી પકડી પાડી ભરૂચ શહેર“સી” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.

ધનંજય ઝવેરી:-9978406923

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY