સીબીઆઈમાં રાજકીય હસ્તક્ષેપ અંગે વિરોધ
સુરત, તા.૨૭
સુરત શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા જણાવાયું છે કે, સત્તાધારી ભાજપ દ્વારા સીબીઆઈ જેવી ઉચ્ચ કક્ષાની તપાસ મંત્રણામાં જે રાજકીય હસ્તક્ષેપ કરવામાં આવી રહ્ના છે. તે ખૂબ જ ગંભીર બાબત છે અને તે બાબતે સુરત શહેર કોîગ્રેસ તેનો વિરોધ કરે છે અને આ બાબતે આજરોજ સાંજે પાંચ કલાકે ચોકબજાર ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે શહેર કોîગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઅો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"









