પોરબંદરમાં કોંગ્રેસને ઝટકો, આઇટી સેલના પ્રમુખ રાજીનામું આપી ભાજપમાં જાડાયા

0
33

પોરબંદર,તા.૨૮
જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ રાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમાથી રાજીનામુ આપી ભાજપમા જાડાતા ભારે રાજકીય ચર્ચા જાગી છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજવીર બાપોદરાએ પોતાના ૧૦૦થી વધુ કાર્યકરો સાથે આજે વિધિવત રીતે જાડાઈને ભાજપમા પ્રવેશ કર્યો હતો.
જિલ્લા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ રાજવીર બાપોદરાએ કોંગ્રેસ પક્ષમા પોતાના તમામ હોદ્દાઓ પર થી રાજીનામુ આપીને ભાજપમા જાડાતા જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ ઓડેદરા સહીતના જિલ્લાના આગેવાનોએ તેમને ખેસ પહેરાવી ભાજપમા પ્રવેશ કરાવ્યો હતો. ભાજપમા જાડાયેલા બાપોદરાએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના આંતરીક રાજકારણ થી કંટાળીને તેમણે પક્ષમાથી રાજીનામુ આપ્યુ છે અને આગમી દિવસોમા ભાજપમા રહીને લોકોના કામ કરતો રહીશ તેવુ જણાવ્યુ હતુ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY