મહિધરપુરામાં યુવતીનો હાથ પકડી શારીરિક છેડતી

0
231

સુરત, તા. ૩૦
મહિધરપુરા વિસ્તારમાં રહેતી એક યુવતિની લાજ લૂંટવાના કરવામાં આવેલા પ્રયાસમાં એક આરોપી સામે પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સૈયદપુરા પમ્પિંગ સટેશન સામે આવેલા એસએમસી ક્વાર્ટર ખાતે અરૂણભાઈ ભરતભાઈ સુરતી રહે છે. આરોપી અરૂણભ,ાઈએ મહિધરપુરા વિસ્તારમાં રહેતી એક ગત તા. ૧૧મી અોક્ટોબરના રોજ હાથ પકડી આબરૂ લેવાના ઈરાદે છાતીમાં હાથ નાખી શરીર સુખ માણવાની વાત કરી રોકડ રકમ આપવાની લાલચ આપી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. યુવતીએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો ગત રાત્રિ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY