જાહેરમાં ઝઘડતા યુવકને કાર ચાલકે માર માર્યો

0
323

સુરત, તા. ૩૦
લીંબાયત આંબેડકર વસાહત સોસાયટીની જાહેર જગ્યામાં ઝઘડો કરવાની ના પાડવામાતા એક યુવકના ઢીક-મુક્કીનો માર મારી શરીરના ભાગે ઈજાઅોપહોંચાડી એક કાર ચાલક ફરાર થઈ ગયો હતો. હોવાનો બનાવ લીંબાયત પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે મારા-મારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગોડાદરા રાધાકૃષ્ણ સોસાયટી ખાતે હિતેશ નવનાથ વાનખેડે રહે છે. લીંબાયત આંબેડકર વસાહત ખાતે એક કાર ચાલક તેના પીરવાર સાથે ઝઘડો કરતો હતો ત્યારે ૨૫ વર્ષના યુવકે તેઅોને અંદરો અંદર ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા કાર ચાલક તેમને ઢીક-મુક્કીનો માર મારી શરીરના ભાગે ઈજાઅો પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વાનખેડે એ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY