સાણંદ,તા.૩૦
અમદાવાદ નજીક આવેલા સાણંદના ફોર્ડ પ્લાન્ટના કર્મચારીઓ પોતાની માંગ સાથે વિરોધ તેમજ ધરણા પ્રદર્શન કરી રહ્યાં છે. બે દિવસથી ચાલી રહેલા આંદોલન ધરણા કાર્યક્રમમાં ૯૦૦ જેટવા કર્મચારીઓ જાડાયા છે. પોતાની બોનસ અને યુનિયન સાથે જાડાયેલા લોકોને સસ્પેન્ડ કરાતા આ તમામ કર્મચારીઓ કંપની સામે બાયો ચઢાવી છે. કંપનીના ૫ કર્મચારીને સસ્પેન્ડ કરાયા બાદ કંપની મેનેજમેન્ટ કોઈ જવાબ ન આપતો હોવાનો આક્ષેપ કર્મચારીઓ કરી રહ્યાં છે. કંપનીના કર્મચારીઓ કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીના કર્મચારીઓ પોતાના કામના સમયે કામ કરીને પછીના સમયમાં ધરણા પર જાડાય છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ જાડાતા હાલ કર્મચારીઓમાં ખુબજ અસંતોષ ફેલાઈ રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



