વિરમગામ તાલુકાના વણી ગામના નાથાભાઇ સિંઘવની જીત થતાં સરપંચ તરીકે કાર્યભાર સંભાળશે.
વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચને ૨૪ જુલાઇના રોજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારીના આ નિર્ણયને વણી ગામના સરપંચ દ્વારા R.P.A.D. અધિક વિકાસ કમિશ્નર સમક્ષ પડકારવામાં આવ્યો હતો જેમાં કેસ ચાલતા સરપંચની જીત થઇ હતી અને ફરીથી નાથાભાઇ (બાદશાહ) સરપંચ બન્યા હતા તેથી ગ્રામજનોમાં હર્ષની લાગણી છવાઇ જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે વણી ગામના સરપંચને ત્રણ માસ અગાઉ સરપંચ ના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યાં હતાં.
જે બાબત અધિક વિકાસ કમિશ્નર ગાંધીનગર દ્વારા સરપંચ દ્વારા આપવામાં આવેલ પુરાવા સબળ જણાતા સરપંચ તરીકે નાથાભાઈ સિંધવ ફરીથી સરપંચ તરીકે બિરાજમાન થશે.
મુન્ના વ્હોરા,વિરમગામ
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






