નિક મારું અને મારા કામનું સન્માન કરે છે : પ્રિયંકા ચોપરા

0
27

મુંબઈ,તા.૩૧
પ્રિયંકા ચોપડાના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે તે ઇન્ટરનેશનલ પોપ સ્ટાર નિક જાનસથી લગ્ન પણ કરી લેશે. પ્રિયંકા અને નિકની વચ્ચે કઇક ચાલી રહ્યું છે તેની જાણકારી તો લાંબા સમયથી મીડિયામાં આવતી રહી છે.
નિકથી ઉંમરમાં મોટી હોવાના કારણથી પ્રિયંકા ચોપડા પર લોકોએ મીમ્સ પણ બનાવ્યા હતા. નિકથી સગાઇ કરી લીધા બાદ પણ પ્રિંયકાએ આ ન જણાવ્યું કે આખકે નિકમાં એવુ શુ છે કે તેને ભારતના લાખો છોકરાઓનું દિલ તોડીને વિદેશી યુવકને તેનો જીવનસાથી બનાવવા તે રાજી થઇ ગઇ.
પ્રિયંકા ચોપડાએ વિદેશી મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો કે નિક જાનશ તેનું અને તેના કામનું સમ્માન કરે છે. જેથી તેને નીકને પોતાનો જીવનસથી બનાવવાનો નિર્ણય કર્યો. પ્રિયંકાએ જણાવ્યું કે નિક ખૂબ શર્મીલો છે અને પ્રિયંકાથી જ્યારે તેની મુલાકાત થઇ તો તેને તે પસંદ આવી ગયો.
પ્રિયંકાએ જણાવ્યું તે તે શરૂથી તે તેના જીવનસાથી તરીકે એક એવો છોકરી ઇચ્છતી હતી કે જે સમજદારીથી જીવનના નિર્ણય લે. જેટલું જરૂરી પ્રિયંકા માટે તેનું કામ છે એટલું જ સમ્માન તે તેના પાર્ટનરના કામને પણ આપે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY