ન્યુ દિલ્હી,તા.૩૧
૯ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા પંકજ અડવાણીએ ચીનના જિનાન શહેરમાં આયોજિત એશિયન સ્નૂકર ટુર સ્પર્ધાના બીજા ચરણમાં વિજેતાપદ હાંસલ કરીને આગામી વિશ્વ સ્પર્ધા પૂર્વે એમના હરીફોને ચેતવી દીધા છે.
અડવાણીએ ફાઈનલમાં ચીનના જુ રેતીને ૬-૧ માર્જિનથી પરાજય આપ્યો હતો. અડવાણીનો પરફોર્મન્સ પાવર-પેક્ડ રહ્યો હતો. એશિયન સ્નૂકર ટુર સ્પર્ધા જીતનાર એ પહેલા જ એશિયન ખેલાડી બન્યા છે.
એક પખવાડિયાની અંદર હવે આઈબીએસએફ વર્લ્ડ બિલિયડ્ર્સ એન્ડ સ્નૂકર ચેમ્પિયનશિપ યોજાવાની છે. અડવાણી બિલિયડ્ર્સ અને અને સ્નૂકર, બંને રમતમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







