સુરત ડાયમંડ એસો.ના પ્રયાસોથી ૩૦૦થી વધુ બસોનું બુકિંગ ફૂલ દિવાળીના તહેવાર સંદર્ભે વધારાની બસો દોડવાનું શરૂ

0
25

સુરત, તા.૫
દિવાળી વેકેશન દરમિયાન વતન જતા રત્નકલાકારો એસ. ટી. બસ નો લાભ લે તે માટે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા -સાર,-ચાર કરવામાં આવેલ તેના પરિણામ સ્વરૂપ ૩૦૦ થી પણ વધારે બસ નુ બુકિંગ થઈ ગયેલ છે.જે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે એક રેકોર્ડ છે. જે આપણા સૌ માટે આનંદની વાત છે.
એસ.ટી. નિગમ દ્વારા આજ રોજ તા.૩-૧૧-૨૦૧૮ થી ૬-૧૧-૨૦૧૮ સુધી એસ. ટી. નિયામક કચેરી, લંબે હનુમાન મંદિર ની સામે થી સૌરાષ્ટ્ર , ઉત્તરગુજરાત,દાહોદ ,ગોધરા વગેરે જગ્યા ઈ જવા માટે બસ ઉપડવાની શરુ થઈ ગયેલ છે. જે બસ ને આજ રોજ લીલીજંડી આપી ને રવાના કરવામાં આવેલ છે અને સ્થળ પર લોકો માં પોતાના માદરે વતન જવા માટે નો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલીજંડી આપવા માટે સુરતના સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ, સુરતના ધારાસભ્યશ્રી -વીણભાઈ ઘોઘારી, શ્રી વિનોદભાઈ મોરડિયા, શ્રી વી.ડી.ઝાલાવાડીયા ,એસ.ટી. નિયામક શ્રી સંજય જોશી તથા સુરત ડાયમંડ એસોસિએશન ના -મુખ શ્રી બાબુભાઈ ગુજરાતી, ઉપ-મુખ શ્રી શાંતિલાલ ધાનાણી, મંત્રીશ્રી દામજીભાઈ માવાણી, સહમંત્રી શ્રી બાબુભાઈ વિરડીયા, અને કો.ઓર્ડીનેટર વિનોદભાઈ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY