વિકાસ ઉપાધ્યાય લિખિત ગ્રાસરટ્સ પુસ્તકનું વિમોચન

0
12

વલસાડ, તા.૧૭
મુંબઇના હરીન્દ્ર દવે મેમોરીયલ ટ્રસ્ટ દર વર્ષે સાહિત્યપ પત્રકારત્વ અને હવે કલાના ક્ષેત્રમાં વશિષ્ઠ પ્રદાન કરનારાઅોને સન્માનિત કરે છે. આ વર્ષે પત્રકારત્વ ક્ષેત્રનો રાજય સ્તરે પ્રતિષ્ઠિત આ હરીન્દ્ર દવે મેમોરીયલ એવોર્ડ દમણગંગા ટાઇમ્સ દૈનિકના નિવાસી તંત્રી વિકાસભાઇ ઉપાધ્યાયને પ.પૂ. મોરારીબાપુના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. તેમની આ સિધ્ધિને સ્વ.યજ્ઞેશ શુકલ સ્મારક સમિતિ અને વિવિધ સંસ્થાઅો દ્વારા જાહેર અભિવાદન અને શ્રી વિકાસભાઇ ઉપાધ્યાય લિખિત ‘‘ગ્રાસરૂટ્સ’’ પુસ્તકનું વિમોચનનો કાર્યક્રમ તા. ૧૭/૧૧/૨૦૧૮ના રોજ સાંજે પ થી ૭ કલાક દરમિયાન વાડિયા હોલ, આંવાબાઇ હાઇસ્કૂલ, વલસાડ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં શ્રી ગફુરભાઇ બિલખીયા, ગાંધીવાદી, ઉદ્યોગપતિ, વાપી , અતિથિ વિશેષ તરીકે શ્રી એન.વી.ઉકાણી તંત્રીશ્રી દમણગંગા ટાઇમ્સ તથા ડો. એમ.એમ.કુરેશી હાજર રહેશે તેમ સહયોગી સંસ્થાના ડો.નરેશભાઇ ભટૃ, શૈલેષ જાષી, અમૃતભાઇ દેસાઇ અને જયંતિભાઇ દેસાઇ દ્વારા જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY