સુરત, તા.૧૯
અત્રે સુરત શહેરના પુણા સારોલી ગામ પાસે હરગોવિંદ નગરના વિશાલ પટાંગણમાં નૂતન વર્ષા ભિનંદન નિમિત્તે હરગોવિંદ નગરના રહેવાસીઅોએ કારતક સુદ બારસને મંગળવાર તા.૨૦મી નવેમ્બરના રોજ રાતના નવ કલાકે મુંબઈની પ્રખ્યાત અંધેરીની રમઝટ મ્યુઝીકલ પાર્ટીના સથવારે રાસ ગરબાનો કાર્યક્રમ આયોજિત કરાયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



