પરવડી ગામે માધવ ગૌધામના ભૂમિ પૂજનમાં રૂ.૫ કરોડનું દાન જાહેર થયું

0
24

માધવજી પટેલ લેન્ડમાર્ક સુરતનું સપનું પરવડી ગામમાં સાકાર થશે
સુરત, તા.૧૯
પીએમ ચેરીટેબલ ટ્રસ્ટ માધવ ગૌ ધામનો ભવ્યથી ભવ્ય પરવડી ગામને આંગણે આયોજિત કાર્યક્રમમાં પધારેલા સમાજના અને દેશના ભામાશાઅોનો સન્માન સમારોહ અને લવજીભાઈ ડાલીયા બાદશાહના વરદ હસ્તે માધવ ગૌધામની નવી જમીનનું ભૂમિપૂજન કરેલ તેમજ માધવ ગૌધામના મુખ્ય દાતાશ્રી માધવજીભાઈ માંગુકિયા લેન્ડમાર્ક સુરત અને ભૂમિ પૂજનના દાતાશ્રી એવા લવજીભાઈ બાદશાહ અને સુરત-મુંબઈથી પધારેલા નામી અનામી મોટા દાતાઅો દ્વારા પરવડીના આંગણે દાનની સરવાણીનો ધોધ વરસ્યો જેમાં એક કલાકમાં પાંચ કરોડનું દાન જાહેર થયું હતું. તેમજ સમાજ અને દેશ નીરોગી રહે તે માટે આધ્યાત્મિક ખેતીનું બીજ રોપનાર માધવ ગૌધામે ઝીરો બજેટ ખેતી કરવા માટે બધા ખેડૂતોને પ્રેરિત કર્યા હતા અને તેનો પ્રભાવ જબરદસ્ત રહ્ના . આ માટે પ્રમુખ પ્રવિણભાઈ ખેની અને મંત્રી ભરતભાઈ માંગુકિયા પરવડીવાળા તેમજ માધવ ગૌધામની તમામ ટીમે ઝીરો બજેટ ખેતી માટે ભેખ ધરી આવી જ્યોત જગાવી છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY