રાણપુર વહેપારી મંડળના પ્રમુખ અને ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ સાવધરીયા નુ સન્માન કરાયુ

0
370

બોટાદ જીલ્લાના રાણપુર શહેરના વહેપારી મહામંડળના પ્રમુખ અને રબારી સમાજ ના આગેવાન ઉદ્યોગપતિ ઘનશ્યામભાઈ સાવધરીયા નુ સુરેન્દ્રનગર ખાતે શક્તિ શુક્ર તથા ક્રિષ્ના ગૃપ આયોજિત સ્નેહ મિલન ના કાર્યક્રમમાં ઝાલાવાડ ફેડરેશન ટ્રેક એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતુ

રિપોર્ટર:વિપુલ લુહાર,રાણપુર
મો:-7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY