અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
19

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સા. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.વાય.પઠાણ નાઓની સુચાના અનુસંધાને ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પેરોલ સ્કોડના સ્ટાફના માણસો સાથે આવા પકડવાના બાકી આરોપીઓનીની શોધી કાઢવા ભરૂચ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. ના ગુનામાં પકડવાનો બાકી આરોપી દિનેશ ઉર્ફે બબુલ અજીતભાઇ પાટણવાડીયા ભરૂચને ભરૂચ ખાતેથી આજ રોજ તા. ૦૬/૧૨/૧૮ ના રોજ અટક કરી અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY