સરથાણામાં એમ્બ્રોઈડરી ડિઝાઈન કારીગર પર ખૂની હુમલો કરાયો

0
13

પોલીસ ફરિયાદ પાછી ખેચવા ચપ્પુના ઘા મરાયા
સુરત, તા.૧
પોલીસ ફરિયાદ પરત નહીં ખેîચનાર યુવક ઉપર ચપ્પુથી હુમલો કરી હત્યાની કોશિષનો બનાવ સરથાણા પોલીસ મથકે નોîધાયો હતો.
સુરતના સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા એમ્બ્રોઈડરી ડિઝાઈનીગ રજનીભાઈ દિનેશભાઈ ગોયાણીએ આરોપી રાહુલ, ધર્મશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી હતી. જે ફરિયાદ પાછી ખેચવા માટે આરોપી દીપક ઉર્ફે લાદેને ફરિયાદ ઉપર ચપ્પુથી હુમલો ઘા મારી ગંભીર ઈજા પહોચાડી હતી. સરથાણા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે અને હુમલો કરનાર આરોપીને ઝડપી પાડવા સરથાણા પોલીસે ચક્રોગતિમાન કયા હોવાનું જાણવા મળે છે. ભૂતકાળની પોલીસ ફરિયાદ પાછી ખેચવા હુમલા કરનાર આરોપી પર વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY