ભાવનગર જિલ્લાના મહુવાની એસ.ટી.ના ડ્રાઈવર-કંડકટર વચ્ચે વાત વણસી

0
535

બનાવની ટૂંક વિગત જાણવા મળ્યા મુજબ ભાવનગર જિલ્લાના મહુવા એસટી કંડકટર અને ડ્રાઇવર વચ્ચે ડ્રાઈવરે બસ મોડી ઉપાડવાના કારણે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા ડ્રાઈવરે કંડકટર પર હુમલો કર્યો હતો કંડકટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે આ બાબતની પોલીસ ફરિયાદ થઈ છે સમગ્ર મામલાની પોલીસ તપાસ કરી રહી છે જે બાબતે કસૂરવારને એસ.ટી.વિભાગ દ્વારા સજા કરવામાં આવે તેવી વકી છે .

SABBIR MALDAR

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY