નર્મદા ડિઝાસ્ટર મામલતદાર કરણસિંહ રાજપૂત ની હાજરીમાં અમોનિયા લીકેજ બાબતનું સફળ મોકડ્રિલ યોજાયું
રાજપીપલા: રાજપીપલાને અડીને આવેલા ભચરવાળા શીત કેન્દ્ર માં અમોનિયા ગેસ લીકેજ થાય ત્યારે સુરક્ષા ના શું પગલાં લેવાય એ માટેનું એક સફળ મોકડ્રિલ યોજાયું હતું જેમાં નર્મદા મામલતદાર ડિઝાસ્ટર ના કરણસિંહ રાજપૂત ,નાયબ મામલતદાર દક્ષાબેન ચૌહાણ ,ભરૂચ સેફટી ઇન્સ્પેક્ટર પાઠક સહીત ડિઝાસ્ટર ના કર્મીઓ અને શીત કેન્દ્રનો સ્ટાફ હાજર રહ્યો જયારે આર પી એલ કંપનીની ફાયર ફાયટર ટીમ સાથે દૂધ ડેરીના શીત કેન્દ્ર માં મુકવામાં આવેલો અમોનિયા ગેસ જો લીક થાય ત્યારે સુરક્ષા બાબતે શું પગલાં લેવા જોઇએ એ બાબતનું માર્ગદર્શન આપવા આ મોકડ્રિલ મંગળવારે સવારે યોજાયું હતું જે સફળતા પૂર્વક પૂરું થયું હતું .
રિપોર્ટર- નર્મદા,ભરત શાહ .મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"