બિહારમાં યુવકો બન્યો શૈતાનઃ ગર્ભવતી બકરી પર દુષ્કર્મ કર્યુ

0
9

પટના,તા.૧૮
બિહારના પટના જિલ્લાના પરસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. એક માથાફરેલા યુવકે કથિત રીતે ગર્ભવતી બકરી પર દુષ્કર્મ કર્યું. બકરીની માલિકના નિવેદન બાદ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.
પોલીસના મતે તેરમા મુસહારી નિવાસી મહજની દેવી એ આરોપ મૂકયો કે તેમની ગર્ભવતી બકરીને મંગળવાર સાંજે મોહમ્મદ સિમરાજ (૨૮) લઇ ગયો અને ગામની પાસે જ એક તળાવની નજીક દુષ્કર્મ કર્યું અને તેનું મોત થયું. વારદાતના સમયે આરોપી દારૂના નશામાં ધૂત હતો.
પરસા બજારના પોલીસ અધિકારીએ કહ્યું કે મહજની દેવીના નિવેદન પર આ કેસની ફરિયાદ નોંધી છે. આરોપી સિમરાજની ધરપકડ પણ કરી લેવાઇ છે અને મૃત બકરીને પોસ્ટમોર્ટમ માટે મોકરી દેવાઇ છે.
આરોપી મધેપુરા જિલ્લાનો રહેવાસી અને અહીં મજૂરીનું કામ કરે છે. આરોપીને પણ તપાસ માટે હોસ્પિટલ મોકલાયો છે. પોલીસ આ કેસની હાલ તપાસ કરી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY