પ્રોહી.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

0
23

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુયના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી
પો.સ.ઇ. એ.એસ.યૌહાણ તથા સ્ટાફ સાથે આવા ગુનેગારો શોષી કાઢવા અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે અંકલેશ્વર શહેર પો.સ્ટે. 1 ૩૧૧/૨૦૧૮ પ્રોહી ક.
૬૫ એ ઇ, ૯૮ (ર) ૮૧, ૮૩ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી મનિષ ઉર્ફે મનોજ દયારભાઇ વસાવા ઉ.વ. ૩૫, રહે. કિષ્ણાનગર, સજોઇ, તા. અંકલેશ્વર, જી.ભરૂચનાને સજોઇ
ખાતેથી આજ રોજ તા. ૧૮/૧/૨૦૧૯ ના કલાક- ૧૭:૩૦ વાગે €.૨.?.€. કલમ- ૪૧ ( એ મૂજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની વુ તપાસ અર્થે આરોપીને અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY