OMG… સિદ્ધાર્થ કરીનાને પોતાની પત્ની તરીકે જોવા માંગે છે..!!

0
8

મુંબઈ,તા.૨૯
હવે જે ખબર આવી રહી છે તે કદાચ સેફ અલી ખાનના પણ હોશ ઉડાવી દે. કારણકે , સિદ્ધાર્થ મલ્હોત્રા ઇચ્છા વ્યક્ત કરી છે કે તે કરીના કપૂર ખાનને તેની પત્ની તરીકે જાવા માંગે છે. હવે તેનાથી પહેલા કે તમે કંઇક વધારે વિચારો અમે તમને જણાવી દઇએ કે આ વાત સિદ્ધાર્થે કરણ જાહરના ચેટ શો કોફી વિથ કરણ-૬માં કહી.
કરણના આ ચેટ શોના આગામી એપિસોડમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને આદિત્ય રોય કપૂર મહેમાન હશે અને આ એપિસોડનો એક પ્રોમો હાલમાં જારી કરવામાં આવ્યો છે. એપિસોડના એક રાઉન્ડ દરમિયાન જ્યારે કરણ સિદ્ધાર્થથી પુછ્યું કે તે કઇ અભિનેત્રીને વાઇફ તરીકે જાવા માંગે છે. તો સિદ્ધાર્થે કરીનાનું નામ લે છે. જેને સાંભળીને કરણ પણ હેરાન રહી ગયા.
જણાવી ગઇએ કે કરીના ન માત્ર સૈફની વાઇફ પરંતુ કરણની મિત્ર પણ છે. જાકે, સિદ્રાર્થે આ વાત મજાકમાં કહી. જ્યારે કરણે આગળ પુછ્યું કે કોને તેનો ભાઇ બનાવવા માંગે છે. તો તેને સેફનું નામ લીધું. કરણે ખરેખર વિચાર્યું ન હતુ કે સિદ્ધાર્થ આવો જવાબ આપશે. જાકે આ એપિસોડ ખૂબ રસપ્રદ થવાનો છે અને પ્રોમો જાઇને આશા લગાવવામાં આવી રહી છે કે તેમા સિદ્ધાર્થ અને આદિત્ય વધારે મસાલેદાર ટિવસ્ટ લઇને આવી શકે છે.
વાત કરીએ ફિલ્મોની તો જ્યાં સિદ્ધાર્થ મલ્હોત્રા ગત વર્ષે આવેલી ફિલ્મ અય્યારીમાં નજરે પડ્યા હતા. જ્યારે તે ખૂબ જ જલદી જબરિયા જાડી અને મરજાવામાં નજરે પડશે. જ્યારે આદિત્ય રોય કપૂરની પાસે બે ફિલ્મો છે. જેમા કલંક અને સડક ૨ બન્ને સામેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY