એક તરફ ગુણોત્સવનો મહોત્સવ …….બીજી બાજુ અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રાની આગણવાડી આસપાસ જ HB પ્લાસ્ટીક પ્રદુષણ…!!!જવાબદાર કોણ….તલાટી , જીપીસીબી કે અન્ય?

0
341

આરોગ્યને ધ્યાનમાં રાખી શાળા પાસે ગુટખા , તંબાકુ વેચવા પર પ્રતિબંધ છે ..તો કેમીકલ યુક્ત પ્લાસ્ટીક બેગો પણ નાના ભૂલકાંઓ ના આરોગ્ય પર અસર કરી શકે છે..એક તરફ ગુણોત્સવ થાય તે આવકાર્ય છે કે સરકારને બાળકો ના અભ્યાસ પ્રત્યે રુચિ છે પણ ગુણોત્સવ ના ગન માલી ગયા પછી તેના આધારે સુધરા કે બિનકાર્યક્ષમ શિક્ષકોની બદલી કે નોકરી માંથી પાણીચુ આપવાની પ્રક્રિયા હાથ ધરાય અને તેમાં રાજકીય ચંચુપાત ન થાય તોજ શિક્ષણ નું સ્તર સુધરશે અન્યથા સહવાબ આવ્યા બાળકોને જોયા ને એક સામાજિક દાયિત્વ ની પ્રક્રિયા પુરીકરી ગયા પછી એના એજ રામ.
સૌજન્ય મનીષ રાણા
અંકલેશ્વર.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY