કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વિશ્વારોગ્ય દિન નિમિત્તે યોજાઈ બાઈક રેલી

0
20

કાંકરેજ તાલુકાના બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને બ્યાસી સબ સેન્ટરના કર્મચારીઓ જોડાયા રેલી મા
બેનો ને બાઈક રેલી માથી રાખ્યા બાકાત ફક્ત ભાઈઓ જોડાયા બાઈક રેલી મા

બેટી જન્મ ને આપો આવકાર એ બનશે તમારો આધાર જેવા સૂત્રો થી શિહોરી ગુંજી ઊઠ્યું

તાલુકા હેલ્થ સુપર વાઈજર અમરત પ્રજાપતિ ની રાહબારી હેઠળ યોજાઈ હતી રેલી
પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન બનાસકાંઠા અશ્વિન શાહ (વકીલ ) અને બનાસકાંઠા જિલ્લા ભાજપના મહા મંત્રી ભારત સિંહ ભટેસરિયા એ લીલી ઝડી આપી કરાયું હતું પ્રસ્થાન
શિહોરી બસ સ્ટેન્ડ થઈ મેઈન બજાર થી શિહોરી પાટણ નાળા થઈ દીઓદર નાળા થઈ પરત બ્લોક ઑફીસ પાસી ફરી હતી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY