રાજપીપલા ખાતે આદિવાસી સાહિત્ય સર્જક શિબિર નો બે દિવસીય વર્કશોપ યોજાયો 

0
289

ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગર દ્વારા આ શિબિરનું આયોજન કરાયું

રાજપીપલા ખાતે ગુજરાત સાહિત્ય એકાદમી (ગાંધીનગર ) દ્વારા આદિવાસીઓ.ના સાહિત્ય વિષે માર્ગદર્શન આપવા માટે આદિવાસી સાહિત્ય સર્જક શિબિર નું બે દિવશ નું આયોજન કરવામાં આવ્યું જેમાં આદિવાસીઓના મુખ્ય સચિવ લાલુભાઇ વસાવા ની અધ્યક્ષતામાં સમગ્ર વર્કશોપ રાખવામાં આવ્યો જેમાં આદિધર્મ પરિસદ ના અઘ્યક્ષઓ એ હાજરી આપી હતી સાથે અલગ અલગ જિલ્લા ના આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY