આત્મવિલોપન બન્યું સરકારને બાનમાં લેવા નું સાધન!?

0
58

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં આત્મવિલોપન એ સરકારને બાનમાં લેવા નું સાધન બની ગયું છે છાશવારે જુદાજુદા કામો અંગે બસ હવે ધમકી આપવામાં આવે છે કે હું આત્મવિલોપન કરી લઈશ અને એના પરિણામે તંત્ર સહિત પોલીસ વિભાગ પણ દોડતો થઈ જાય છે અરજદારને શોધવાથી લઈ અરજદારને અટક કરી હાજર કરવાની કવાયત માં પોલીસ લાગી જય છે ત્યાતે પ્રશ્ન એ થાય કે મહાત્મા ગાંધી બાપુ એ અહિંસક ચળવળ ચલાવી જો અંગ્રેજો જેવા જુલમીઓ પાસે થી આ દેશને આઝાદી અપાવી હોય અને રજુઆત,વાટાઘાટ,ધારણા, પ્રતીક હડતાલ,ભૂખ હડતાલ.ઉપવાસ આમરણાંત ઉપવાસ આ તમામ વ્યાજબી માંગણી ન સંતોષાતા લેવામાં આવતા શાંતિ પૂર્ણ પગલાંને બદલે હવે જે હોય તે સીધાંજ આત્મવિલોપન ની ધમકી! આ વિષયે સરકારે ચિંતન કરી કાયદો બનાવવાઓજ રહ્યો  એમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે તો સરકાર આ પ્રકારના પગલાં ભરાવે એ જરૂરી થઈ પડ્યું છે જેને પરિણામે ખોટી ધમકી આપી તંત્રને બાનમાં લેવાના કૃત્યો ન થાય

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY