અબડાસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી સેક્સકાંડ ની ફરિયાદ બાદ ભગર્ભમાં ઉતરીજતાં અનેક તર્ક વિતર્ક

0
22

કચ્છ જીલ્લા સહિત ગુજરાત અને દેશ ભરમાં બહુ ચર્ચિત બનેલા સેક્સ કૌભાંડમાં સપડાયેલા ભાજપ માં પૂર્વ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધેલ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ સુરતમાં વિધિવત ફરિયાદ નોંધાયાબાદ ભૂગર્ભમાં ઉતરી ચાલ્યા ગયા છે ત્યારે જાગૃત નાગરિકોમાં અનેક તર્ક વીતર્કો ઉઠવા પામીછે કે આ કેશમાં ભાજપના આ આગેવાન ની બીભત્સ વિડીયો કલીપ સોશિયલ મીડિયામાં ફરતી થઈ ગઈ છે આ જઘન્ય કૃત્ય આચરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે ત્યારે તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે નલિયા નામ સાથે મળતા મળતાં નામની મહિલા સાથે પણ જરૂરિયાત પુરી કરી આપવા બાબતે અનેક વખત છ વર્ષ સુધી શોષણ કરાયું અને આ મહિલાની લાગણી સાથે ખુલ્લી રમત કરાઈ અને આ મહિલા છેલ્લા છ મહિનાથી જયંતિ ભાનુશાળી નો કોન્ટેકટ કરે છે તો તેને કોઈજ જવાબ અપાતો નથી આ બાબતે મહિલા દ્વારા તે શહેરના પોલીસ મથકે વાત કરી હતી ત્યારે પોલીસ તંત્ર દ્વારા તેમને સમજાવીને પરત મોકલી દેવાઈ તો છેલ્લા દશ વર્ષથી એક મહિલાને પોતાની જાળમાં ફસાવી આ રાજકીય આગેવાન પોતે પીડિતાને પરેશાન કરી અને અનેક જગ્યાએ મોકલવામાં આવતી હતી અને તેના પરથી સેક્સ કૌભાંડ ચલાવાતું હોવાની વાત પણ સપાટી પર આવી હતી આ ઘટનામાં ભાજપ ના હોદ્દાના જોરે આ પીડિત મહિલાની ખોટા કેસ ઉભાકરી તેને ફસાવાવી દેવાઈ ત્યારે શું આ મહિલાને હવે ખરેખર ન્યાય મળશે..કે..? ત્યારે ખરેખર નલિયાકાંડ ની તપાસ શામાટે ધીમી કરીદેવાઈ..? શુ તે કાંડમાં પણ સંડોવાયેલ છે..? જો વાસ્તવમાં નલિયાકાંડ ની ફાઇલ ખોલી તેની તપાસ ઝડપી કરવામાં આવેતો આવા અનેક રાજકીય અગ્રણીઓના પગ નીચે રેલા આવે તેવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યારે એક તરફ સરકાર મહિલા સશક્તિ કરણની પોકળ વાતો કરી રહીછે તો સરકારના મોટામાથાઓ દ્વારાજ મહિલાઓની પજવણી કરાઈ રહીછે અને આવા કિસ્સા સામે આવવા છતાં કોઈજ પગલાં ભરવામાં આવતાં નથી તે કેટલે અંશે યોગ્ય ગણાય..? ભાજપ સરકારજ આવા હીન કૃત્યો કરનારાઓને છાવરી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યુંછે અન્યથા આવા સેક્સ કૌભાંડોમાં આજ સરકારના હોદ્દેદારોજ કેમ ..? તેમ છતાં શામાટે તેમના સામે કાયદાની કલમ ઉપાડાતી નથી તો મુખ્યમંત્રી ભુજ આવી રહયાં છે ત્યારે તેની સામે કાળા વાવટા લઈને વિરોધ કરવામાં આવશે તે સહિતની ચીમકી અપાઈ રહી છે છતાં તંત્રના પેટનું પાણી ચાલતું નથી ખરેખર ભાજપ સરકારે આવા પોતાના ધાનમાં રહેલા કાકરાને દૂર કરવા જોઈએ જેથી કરી પ્રજાને સરકાર પર વિશ્વાસ ગુમાવવાનો વખત ન આવે અન્યથા આવા સેક્સ કૌભાંડમાં સંડોવાયેલા બની બેઠેલા નેતા સમાજમાટે કલંકિત સાબિત થશે અને સમાજમાં દીકરીઓની જાતીય સતામણીના કિસ્સા બનતાજ રહેશે માટે ભોગબનનાર ને યોગ્ય ન્યાય મળે તેવા ઉદેશ્ય સાથે નલિયાકાંડ ની તપાસ ઝડપી બનાવી તેમાં સંડોવાયેલા અનેક મોટામાથા સામે કાર્યવાહી કરાય તેમજ આ કાંડમાં પણ જયંતિ ભાનુશાળી ની સંડોવણી હોવા સહિતની ચર્ચાઓ જાગૃત નાગરિકો કરી રહ્યાંછે

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY