વડોદરા,
વડોદરા મહાનગરપાલિકા ના ગાર્ડન અને પ્લાન્ટેશન વિભાગ ના બીજા વર્ગ ના અધિકારી એ
કામ આપવાની લાલચ આપી તે પેટે સુધીરકુમાર ભીખાલાલ લીંબચીયાએ 40000 ની લાંચસ્વીકારતા તે પેટે રૂપિયા 29000 ની રકમ ની સફળ ટ્રેપ મદદનીશ નિયામક ગેહલોટ દ્વારા સૂચના આપતા વડોદરાગ્રામ્ય એસીબી પી.આઈ.બી.કે.વનાર દ્વારા છટકું ગોઠવાતા આરોપી સુધીર આબાદ ઝડપાઇ ગયો હતો જે વાત વડોદરા મહાનગરપાલિકા માં વાયુવેગે ફેલાઈ જતા કર્મચારીઓ માં ચકચાર મચી જવા પામી હતી.
પી.આઈ.બી.કે.વનાર,
9979011100
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"