સુરેન્દ્રનગર જિલ્લા ના લખતરના યુવાનનું આફ્રિકા માં હાર્ટએટેક આવતા દુઃખદ અવસાન

0
300

લખતર ના બરકતઅલી સુરાણી નો યુવાન પુત્ર ફિરોઝઅલી આફ્રિકામાં રહીને વેપાર કરતા હતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થતાં તેમના કુટુંબ અને લખતર ગામ માં શોક નું મોજું ફરી વળ્યું

દિપકસિંહ વાઘેલા
લીંબડી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY