૨૦૧૫ ડ્રગ્સ કેસ મામલોઃ અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપીને ૧૫ વર્ષની સજા ફટકારી

0
231

અમદાવાદ,તા.૧૨
વર્ષ ૨૦૧૫માં અમદાવાદના નહેરુ બ્રિજ નજીકથી મેથાફેટામાંઈન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સોનું ઉર્ફે વિક્કીની ૯૧.૨૩૦ ગ્રામ મેથાફેટામાંઈન ડ્રગ્સ સાથે અમદાવાદ એટીએસે નહેરુ બ્રિજ નજીકથી ધરપકડ કરી હતી.
આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોપી સોનું ઉર્ફે વિક્કીને ૧૫ વર્ષની સખ્ત કેદની સજા અને ૧ લાખ રૂપિયાનો દંડ સેશન્સ કોર્ટે ફટકાર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY