એએમસી વાને અઢી વર્ષની બાળકીને અડફેટે લેતા મોત

0
44

અમદાવાદ,તા.૨૧
સાબરમતી વિસ્તારમાં આવેલા જવાહર ચોકની ભવસાગર સોસાયટીમાં એએમસીની ડોર ટૂ ડોર કલેક્શન વાને(જીજે ૦૧ એફટી ૦૫૨૮) અઢી વર્ષની બાળકીને અડફેટે લીધી હતી. જેને કારણે જીયા મોઢેરા નામની બાળકીનું મોત થયું છે. બાળકીને અડફેટે લીધા બાદ વાન ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY