અમદાવાદમાં નકલી પોલીસનો આતંકઃ યુવક પાસેથી ૬૦ હજાર માગ્યા

0
7

અમદાવાદ,તા.૩૧
અમદાવાદના મણીનગરમાં નકલી પોલીસનો આતંક યથાવત્ છે. એક યુવકને કુટણખાનાંમાંથી આવે છે. તેમ કહીને યુવક પાસેથી ૬૦ હજાર પડાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે છટકું ગોઠવી આરોપીની ધરપકડ કરી હતી.
સરસ્વતી સ્કૂલ નજીકથી પસાર થતા યુવકને આરોપી દ્વારા રોકવામાં આવ્યો હતો અને તમે હોટેલમાં જઈને આવ્યા છો. તેવું કહીને એકિટવાની ચાવી આંચકી લીધી હતી. અને બાદમાં તેની પાસે રહેલા ૧૦૦૦ રૂપિયા રોકડા અને મોબાઈલ લૂંટી લીધા હતા. આ મામલે કેસ ન કરવો હોય તો ૬૦ હજાર આપવા પડશે. તેમ જણાવી આરોપીઓ યુવકને એટીએમમાં લઇ ગયા હતા.
જા કે ચાલક યુવકે એટીએમ મશીનમાં ઉલટું નાખતા ફસાઇ ગયું હતું. અને સાંજે રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. સાંજના મણીનગર પોલીસે છટકું ગોઠવી આરોપીને ઝડપી લીધો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY