આ નિર્ણયથી ૨૫ લાખ પરિવારોને ફાયદો મળશે હવે રેલકર્મીઓને ખાનગી હોસ્પિટલમાં મફત ફિઝિયોથેરેપી સુવિધા મળશે

0
8

ન્યુ દિલ્હી,તા.૩૧
રેલવે કર્મચારીઓને ખાનગી હોસ્પિટલોમાં મફત ફિઝિયોથેરેપી, ઓક્્યુપેશનલ અને સ્પીચ થેરેપીની સુવિધા મળી શકશે. આ અંગે રેલવે બોર્ડ પ્રમુખ અશ્વિની લોહાનીની મંજૂરી મળ્યા બાદ ૨૬ ઓક્ટોબરથી તમામ ઝોનલ રેલવેને નિર્દેશ જારી કરી દેવાયો છે. આ નિર્ણયથી ૨૫ લાખ પરિવારોને ફાયદો મળશે.
ઝોનલ રેલવેને જારી કરાયેલા નિર્દેશો અનુસાર ટ્રેન અને માલવાડી પરિચાલ, એન્જીન-કોચ-ડબ્બાના ઉત્પાદન, સમારકામ વગેરે કાર્યના બોજને પગલે રેલ કર્મીઓને શારીરિક થાક અને માનસિક દબાણમાંથી પસાર થવું પડે છે. રેલવે હોસ્પિટલો અને પ્રાથમિક કેન્દ્રોમાં આ અંગેની પર્યાપ્ત સુવિધા નથી એટલા માટેરેલવે પેનલમાં લિસ્ટેહ ખાનગી હોસ્પિટલો, નર્સિંંગ હોમ, ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં રેલ કર્મચારીઓ અને તેના પરિવારજનોને થેરેપીની સુવિધા પૂરી પાડવામાં આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY