પોલીસ ચોકી સામે જ બિયર પાર્ટીનો વિડીયો વાયરલ

0
31

અમદાવાદ,તા.૪
સોશિયલ મીડિયા ઉપર બિયર પાર્ટીનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો જાહેરમાં જન્મદિવસની પાર્ટી ઉજવી રહ્યા છે. વેજલપુર પોલીસ ચોકી ઓએસે જ જાહેરમાં બિયર પાર્ટી કરી છે.
સોશિયલ મીડિયા ઉપર બિયર પાર્ટીનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો જાહેરમાં જન્મદિવસની પાર્ટી ઉજવી રહ્યા છે. વેજલપુર પોલીસ ચોકી ઓએસે જ જાહેરમાં બિયર પાર્ટી કરી છે.
બર્થડેની ઉજવણી માટે એક-બે નહીં સાત કેક ગોઠવાઈ હતી. કેક કટિંગ થયું તે સમયે કેટલાક લોકોના હાથમાં બિયરના કેન જાવા મળ્યા.
કેક કટિંગની સાથે લોકોએ બર્થડે બોયના મોઢા પર કેક લગાવી અને જાહેરમાં જ બિયર પીધું.
નજીકની જ સોસાયટીમાં પોલીસનું પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. જાકે, પોલીસ બાબતથી અજાણ હોવાનું કહ્યું અને આવી કોઈ ઘટના ધ્યાનમાં નથી આવી તેવું જણાવ્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY