અમદાવાદ,તા.૧૨
અમદાવાદ સહિત છ એરપોર્ટના ખાનગીકરણના કેન્દ્રના નિર્ણય સામે એરપોર્ટ ઓથોરિટીના કર્મચારીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જા સરકાર ૨૮ ડિસેમ્બર સુધી કોઈ નિર્ણય નહીં લે તો ૨૮મીએ માસ સીએલ પર ઉતરી જશે.
જેના પગલે વિમાન સેવા ખોરવાય તેવી શકીયતા છે. કેન્દ્ર સરકારે અમદાવાદ તિરૂવનંતપુરમ્, ગુવાહાટી, મેંગલોર, જયપુર અને લખનઉ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીને સોંપવાનો નિર્ણય કર્યો છે. ખાનગીકરણથી આ તમામ એરપોર્ટ પર પેસેન્જરોને મળતી સુવિધાઓ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



