અમદાવાદના શાહિબાગમાં મહિલાની છેડતી,પાડોશી ઝડપાયો યુવક છાતીના ભાગે સ્પર્શ કરતો,ઘરસામે ઉભો રહી અશ્લિલ હરકતો કરતો

0
54

અમદાવાદ,તા.૨૩
શાહીબાગના એક એપાર્ટમેન્ટમાં પ્રીતિબેન શાહ (૩૩) પરિવાર સાથે રહે છે. તેમના પતિ શાહીબાગ એક મસ્જિદની પાસે દુકાન ધરાવે છે. તેમના ફ્લેટના ઉપરના માળે રહેતા બાબુભાઇ પટેલ પ્રીતિબહેનને છેલ્લા ૪ મહિનાથી હેરાન કરે છે. ૪ ઓક્ટોબરના રોજ પ્રીતિબહેન ગેટ પાસે ઊભાં હતાં. ત્યારે બાબુભાઇ બાઇક લઇને તેમને છાતીના ભાગે સ્પર્શ કરતો, બાબુએ તેમને ધક્કો મારતા પ્રીતિબહેને તેમની સાથે બોલાચાલી કરી હતી.
બાબુભાઇ છેલ્લા ચાર મહિનાથી પ્રીતિબહેનની સામે એકધારું જાતા હતા, તેમ જ અવારનવાર તેમની બારીમાંથી પ્રીતિબહેન બહાર કામ કરતાં હોય ત્યારે ફોટા પાડતા હતા. તેમજ અશ્લીલ ઇશારા કરતા હતા. જેથી કંટાળીને પ્રીતિબહેને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.(પાત્રોના નામ બદલેલ છે).

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY