મુંબઈ,તા.૫
માતબર ફિલ્મ સર્જક કરણ જાહર વિવાદાસ્પદ બની રહેલા ચિંતક ઓશો રજનીશ વિશે એક વેબ સિરિઝની તૈયારી કરી રહ્યા છે જેમાં એમના માનસ સંતાન સમી મેખરાની અભિનેત્રી આલિયા ભટ્ટ મા આનંદ શીલાનો રોલ કરે એવી શક્્યતા હોવાની જાણકારી મળી હતી.
જા કે રસપ્રદ વાત એ હતી કે એક અહેવાલ મુજબ કરણ જાહરની કપૂર એેન્ડ સન્સના ડાયરેક્ટર શકુન બાત્રા આ સિરિઝનું ડાયરેક્શન કરવાના છે. પરંતુ આલિયા જાડે મિટિંગમાં બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર અયાન મુખરજી પણ હાજર હતા અને આલિયાને અયાન સાથે કામ કરવાનું વધુ ફાવે છે એેટલે હવે અટકળો શરૃ થઇ હતી કે આ વેબ સિરિઝનું ડાયરેક્શન અયાન કરવાના છે કે શકુન બાત્રા કરવાના છે.
ઓશો રજનીશના વિચારો અને પ્રવચનોથી આકર્ષાઇને એક તબક્કે બોલિવૂડના ટોચના કલાકારો કસબીઓ રજનીશ સાથે જાડાયા હતા જેમાં આલિયાના પિતા સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટનો પણ સમાવેશ થયો હતો. શક્ય છે કે આલિયાને મા આનંદ શીલાનું પાત્ર કરવામાં એના પિતાનું માર્ગદર્શન પણ મળે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




