અમરનાથ યાત્રા : હેલિકોપ્ટરની ટિકિટ માટે ઓનલાઈન બુકિંગ ૨૭ એપ્રિલથી શરુ થશે

0
14

જમ્મૂ,
તા.૧૩/૪/૨૦૧૮

અમરનાથના તીર્થ યાત્રા માટે હેલીકોપ્ટરની ટિકિટની પ્રી ઓનલાઈન બુકિંગ ૨૭ એપ્રિલથી શરૂ થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે ગુરુવારે આ જાણકારી આપી. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો અમરનાથની તીર્થ યાત્રા પર જતા હોય છે.

શ્રાઈન બોર્ડે કહ્યું કે, દક્ષિણ કાશ્મીર હિમાલય ક્ષેત્રમાં અમરનાથની પવિત્ર ગુફાની ૬૦ દિવસ સુધી ચાલનારી વાર્ષિક તીર્થ યાત્રા ૨૮ જૂનથી શરૂ થશે. સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે, યાત્રીની સમય મર્યાદા આ વર્ષે ૨૦ વધી જશે.

મુખ્ય કાર્યકારી અધિકારી ઉમંગ નરુલાએ જણાવ્યું કે હેલીકોપ્ટની ટિકિટનું ઓનલાઇન બુકિંગ માટે માનક પરિચાલન પ્રક્રિયા (standerd operating procedure)ને હવાઈ સફર સેવા લેગ્યુલેશનના સ્ટાન્ડર્ડ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY