હળવદ જીવદયા પ્રેમીઓ જોગ ખાસ સંદેશ

0
30

હળવદ માં શ્રી હળવદ પાંજરાપોળ દ્રારા શેરી ના કુતરાઓ ને ખવડાવવા માટે રોટલા બનાવી ને આપવાની સેવા છેલ્લા એકાદ વર્ષ થી શરૂ કરી છે આમ જોવા જઈએ તો શ્વાન (કૂતરું)એ ખૂબ જ પ્રામાણિક પ્રાણી છે અને તે અમુક શેરી અને વિસ્તાર માં ભૂખ્યા રહેતા હોય તેવું આપણા ધ્યાન માં આવે છે ત્યારે અમુક લોકો તેને બિસ્કિટ ખવડાવી સેવા કરતા હોય છે પરંતુ અમુક બિસ્કિટ મેંદા ના લોટ ના હોઈ જે તેના આરોગ્ય માટે હાનિકારક બને છે ત્યારે હળવદ ની સેવાભાવી સંસ્થા દ્વારા નિયમિત એટલે કે દરરોજ કુતરાઓ માટે રોટલા બનાવવામાં આવી રહ્યા છે અને પોતાની શેરી કે વિસ્તાર ના કુતરાઓ ને રોટલા ખવડાવવા ઇચ્છતા લોકો 9825031119 પર સંપર્ક કરી નિયત કરેલા સમયે શ્રી હળવદ પાંજરાપોળ(દંતેશ્વર દરવાજા પાસે)ખાતે થી મેળવી શકે છે

મયુર રાવલ,હળવદ:મો.9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY