અમદાવાદના બાવળા રોડ પર હાઈ ટેન્શન લાઈનના થાંભલે યુવાને ફાસો ખાતા ચકચાર 

0
7

અમદાવાદ બાવળા બગોદરા રોડ પર રોહિકાગામ પાટીયા પાસે એક અજાણ્યા યુવકની હેવી ટેન્શન લાઈનના થાંભલા પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હોય આ બાતે પંથક માં ભારે ચકચાર જગાવી હતી ત્યારે આ યુવાન કોણ છે તેને આત્મહત્યા કરી કે એની હત્યા કરી મૃતદેહ ને ફાંસ સ્વરૂપે લટકાવી દેવાયો હશે એ દિશા માં પોલીસ તપાસ કરશે હાલ તો બગોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY