જેસર તાલુકાના શેરડીવદર ગામે જૂથ અથડામણમા છ લોકો ને ગંભીર ઈજાઓ થતા ગંભીર હાલતમાં સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમા સદુલભાઈ ગોહિલ નામના એક શખ્સનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે જયારે એકને ગંભીર ઇજા થઈ હોય તેની હાલત નજુક હોવાનું જાણવા મળે છે આ અથડામણ સેના કારણે થઈ એ બાબતે હાલ પોલીસ ઘટના સ્થળે પોહચી તપાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





