વિરમગામ શહેરમાં માતાની અંતિમયાત્રા મા 5 પુત્રીઓ એ કાંઘ આપી અગ્નિદાહ આપ્યો

0
286

દીકરી વ્હાલ નો દરિયો એ તો સૌ કોઇએ સાંભળ્યું છે પરંતુ અહી તો  દિકરી સાહસનો સાગર બની,જિંદગી ભર હેત લગાડનારા પિતા બાદ માતાની અંતિમ યાત્રા મા પુત્રીઓએ કાંઘ આપી અગ્નિદાહ આપ્યો હતો. વિરમગામ શહેરમાં રહેતા ચંદ્રકાન્ત સોમનાથભાઇ આચાર્ય રસોઇયા ના ઘર્મ પત્ની સ્વ.મઘુબેન ચંદ્રકાન્ત આચાર્ય  તા-26/12/2018 ના રોજ નિઘન થયું હતુ. ટુંકી માંદગી બાદ નિઘન થતા તેઓની  અંતિમયાત્રા મા તેમણી 7 પુત્રીઓ માથી 5 હયાત  પુત્રીઓએ કાંઘ આપી અગ્નિદાહ આપ્યો હતો. આ હ્યદયદ્વાવક એવું સર્જાયા હતા કઢણ કાળજાના લોકોના પણ ડુંસકા સભળાયા હતા અને દિકરીઓએ માતાને કાંઘ આપી અગ્નિદાહ આપી પુત્રની ફરજ અદા કરી હતી.અને દિકરો-દિકરી એક સમાન ની ઉક્તિ સાર્થક કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY