આમોદ નગર પાલિકા ની પેટા ચૂંટણી માટે આજે અંતિમ દિવસ સુધી માં કુલ આઠ ફોર્મ ભરાયા

0
417

આમોદ;

આમોદ નગર પાલિકા ના વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ચાર ની પેટા ચૂંટણી માંટે ભાજપ કોગ્રેસ અને અપક્ષ ઉમેદવાર સહિત આજે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ દિવસ સુધી માં કુલ 8 ઉમેદવારી પત્ર ભરાયા હતા
જેમાં આમોદ નગર પાલિકાના વોર્ડ નંબર બે મા ભાજપ ના બે ઉમેદવાર તથા કોંગ્રેસ ના બે ઉમેદવારોએ કુલ ચાર ઉમેદવારો એ ઉમેદવારી નોંધાવી હતી જયારે વોર્ડ નંબર ચાર મા ભાજપ ના બે ઉમેદવાર તથા કોંગ્રેસ ના એક ઉમેદવાર તેમજ અપક્ષ ના એક ઉમેદવારે આમોદ મામલતદાર કચેરી ખાતે આવી પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર ચાર મા ભાજપ કોગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાય તેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY