ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ના દિવા રોડ પર આવેલ ખેતર માંથી યુવતી ની લાશ મળતા ભારે ખળભળાટ મચ્યો હતો…….

0
178

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર શહેર પોલીસ મથક ની હદ માં આવેલ દિવા રોડ પર ના એક ખેતર માંથી યુવતી ની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……

સમગ્ર બનાવ અંગે ની જાણ અંકલેશ્વર સીટી પોલીસ મથક માં થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ લાશ નો કબ્જો મેળવી પી એમ કાર્યવાહી અર્થે ખસેડવાની તજ વીજ હાથ ધરી હતી…..જોકે સમગ્ર ઘટના અંગે પ્રાથમિક જાણકારી મુજબ આ મહિલા હાંસોટ ના હજાત ગામ ખાતે ની અંજના પટેલ નામ ની હોવાનું જાણવા મળ્યું હતું..અને ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની ચર્ચા એ સમગ્ર ઘટના ક્રમ બાદ થી જોર પકડ્યું હતું…તો બીજી તરફ સમગ્ર મામલા અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ વધુ સામે આવી શકે તેમ છે…….

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY