અંકલેશ્વર તાલુકા ના નવાગામ કરારવેલ થી વિદેશી દારૂ ઝડપી પાડતી રૂરલ પોલીસ

0
191

અંકલેશ્વર,05/03/2018

અંકલેશ્વર ના નાયબ પોલીસ અધિક્ષક ને મળેલ બાતમી અને સૂચના મુજબ અંકલેશ્વર રૂરલ પીઆઇ વડુકર અને ટ્વિમની ટીમે નવા ગામ કરારવેલ ના બુટલેગર સતીષ ચંદુભાઈ વસાવા ને ત્યાં રેડ કરતા જુદી જુદી બ્રાન્ડ ની નાની મોટી ૩૦૦ થી વધુ વિદેશી દારૂ અને બિયર ની બોટલો મળી કુલ ₹૫૦૪૮૪/- ના ઝડપી આગળની તપાસ પીઆઇ જાતે કરી રહ્યા છે બુટલેગર સતીષ વસાવા પોલીસ ચોપડે વોન્ટેડ છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY